Comments

Jitendra Patwari@ 10:26pm 06-10-2022
નમસ્તે.

મારી લેખમાળા 'વિજ્ઞાનની આંખે, અધ્યાત્મની પાંખે' આશરે ૩ વર્ષથી અધ્યાત્મ લિમિટેડ ૧૦, વિસ્મય, સૃજન વગેરે ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત થઈ રહી છે. ૭ ચક્રો પરનું મારું પુસ્તક 'ચક્રસંહિતા' થોડા સમય પહેલાં પ્રસારિત થયું છે. હવે તેનું ઇંગ્લિશ, હિન્દી, ફ્રેન્ચ, જર્મન, પંજાબી વગેરે ભાષામાં ભાષાંતર શરુ થયું છે. ગુજરાત વિકલી (ગુજરાતી), ગુજરાત એબ્રોડ (ગુજરાતી) Bharat Times (English) નામક કેનેડાનાં સમાચારપત્રોમાં મારી લેખમાળા ચાલુ છે. 'ચક્રસંહિતા' લેખનમાં નસીબજોગે કુદરતે મને માધ્યમ બનાવ્યો છે તેમ માનું છું, કારણ કે ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનું કોઈ પુસ્તક આજ સુધીમાં પ્રસિદ્ધ થયું નથી. આ બ્લોગ પર ચક્રો વિશેની લેખમાળા ચાલુ કરવી હોય તો મારી સંમતિ છે, સ્વાભાવિક છે કે કોપીરાઇટ્સ મારા રહેશે. લેખમાળા ચાલુ કરવી હોય તો મને અવશ્ય જણાવી શકો છો.

આભાર.

જિતેન્દ્ર પટવારી
સેલ: 7984581614
dev thakor@ 11:31am 10-23-2018
plz upload new safari 2018
Mahendra Mangukiya@ 11:47pm 03-23-2018
સરસ
HARSHAD ROY@ 2:46am 10-03-2017
શ્રીમાન,
તમારી આ વેબસાઇટ પર ઘણા સારા પુસ્તકો છે, પણ આખે ઉડી ને એક વાત એ આવી કે ડૉ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર નુ એક પણ પુસ્તક કે ઉલ્લેખ માત્ર ક્યાંય જોવા ન મળ્યો. :
Replied on: 9:43am 10-03-2017

શ્રીમાન,
આપનો પ્રતિભાવ મળ્યો. પણ હું દિલગીર છું કે મારી પાસે ભીમરાવ આંબેડકરનું એક પણ પુસ્તક નથી. પણ જો આવશે તો હું અવશ્ય શબ્દસરિતા પર મુકીશ. અને આપને પણ એક વિનંતી છે કે આપની પાસે જો કોઈ પુસ્તક હોય તો આપ અમને અમારા ઇમેઇલ એડ્રેસ [email protected] પર મોકલી શકો છો. આપનું મોકલેલ પુસ્તક વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવશે.
આભાર.

uttam swami@ 4:37am 09-17-2017
very good your site
i bles you
Jagdish Joshi@ 4:45am 11-20-2016
ચિંતનભાઈ,
મારા બ્લોગ સંબંધોના સથવારે (http://bestbonding.wordpress. com) ના કેટલાક અંશો આપના બ્લોગ શબ્દસરિતા પર મુક્યા, ગમ્યું અને આભાર.
મને શિક્ષકો ગમે છે, હું પણ એક પ્રકારનો શિક્ષક હતો, કારણ કે શિક્ષક એ સમાજના ભવિષ્યનું ઘડતર કરનાર છે. આજે શિક્ષણ ક્યાં છે ? એ જ સમજાતુ નથી. ધંધાનો એક પ્રકાર થઈ ગયો છે. તમારા બ્લોગ પર તમારા વિદ્યાર્થીઓને પણ જોડો. તેમને કશુ વાંચીને રજુ કરવા, પોતાના વિચારો વ્યક્ત કરવા પ્રેરણા આપો. પોતાનું નામ વાંચીને પ્રોત્સાહીત થશે અને કંઈક અંશે નવા વિચારો, દિશામાં પગલા માંડશે. કોઈવાર મેઈલ કરશો વિચારોની આપ-લે થશે.
જગદીશ જોશી
jaswant@ 8:58am 04-19-2016
sir jyare hu google search ma maro mobile nomber nakhu chhoo tyare tamari website nu search khoole chhe . please remove this . thanks thanks
Replied on: 5:27am 04-23-2016

Respected sir,
I try to search your number in Google but it don't take me at my website I sent you the screenshot of search result. at your email address. I don't know why it happen with you.
Thank you

vinod g poriya@ 2:58pm 04-01-2015
ખુબ સરસ માહિતી......મારે પણ પ્રોફેસનલ વેબ્સાઈટ બનાવવી છે
jay darji@ 11:07am 03-24-2015
This app is excellent. In this app I'm find everything I find general knowledge till student life to end of life
surendra bariya@ 9:23pm 01-09-2015
માનનીય શ્રી...
સર મારે નવા યા જુના પુસ્તક PDF formet માં જોતા હોઈ તો તમે મારી email ID માં મોકલી સકો..
અથવા મારે જો રેગ્યુલર પુસ્તકો ઈમેઈલ માં PDF formet માં જોયે તો શું કરવા નું રહેશે તો સર મને જરુર RPL કરજો.... તમારો ખુંભ ખુંભ.... આભાર સર..
Replied on: 3:39am 01-10-2015

Respected sir,
Mara blog par me je pustako mukya chhe te pdf file ma j chhe jene aap free download kari sako chho. Ane je pustako mari pase nathi teni anya blog parni link muki chhe. E sivay bija pustako haal ma mari pase nathi. Ane avse to jaroor blog par mukish. Aap e mail vade mara blog sathe join thai jaav jethi koi navi mahiti blog par mukai to eno apna e mail address par mail avi jase. Aabhar.

surendra bariya@ 11:53am 01-09-2015
માનનીય શ્રી,
સર તમારી વેબસાઈટ થી મને ખુબજ સારા પુસ્તકો વાચવા મળ્યા ખુબ આનદ થયો હું આશા રાખુંછું કે અમને હજુ સારા સારા પુસ્તકો વાચવા મળે અને તમારી આ વેબસાઈટ ની મદદ થી અમને ઘણું જાણવાનો અવસર મળે...
રાજેશ@ 9:20pm 10-17-2014
ખૂબજ સરસ મને કોઇ પણ ખામી દેખાતી નથી. તમામ સંગ્રહ મને ખૂબજ ગમ્યા આભાર
Vibhabhai Chosla @ 12:31pm 09-19-2014
ખુબ સરસ, કોઈ પણ પરીક્ષા આપવામાં શબ્દ ભંડોળ પુરતુ મળી રહે છે. આભાર
chaudhary balvant.d@ 2:56am 09-14-2014
very good hu tamari rachanathi prabhavit thayo6u mare tamari sathe kam karvu 6e tethi he mahasay tamaru email vagar nu biju address sathe tamaro mobilenumber mane apo tarat pratyuttar apo.
Replied on: 6:48am 09-14-2014

Respected sir, hu thodo busy hato tethi apna msg no reply karta thodu late thayu e badal xama chahu chhu. hu website banavvano business nathi karto hu teacher chhu. Free time ma mari website devlope karu chhu e mari hobby chhe ane hu fakt seva karu chhu. Ane biji vat e ke hu aa rite internet par unknown person ne maro private number nahi api saku sorry but ena thi number no miss use thavani sakyata chhe tethi krupiya apne nivedan chhe ke aap email thi maro sampark kare potani free website ke blog kai rite banavvo eni reet me mari site par batavi j chhe aapno pratibhaav apva badal aabhar

arjun@ 10:34pm 08-06-2014
માનનીય શ્રી,
આપે અલગ અલગ વેબ અને બ્લોગ્ઝ માંથી અકબર બિરબલની વાર્તાઓનો સંગ્રહ કર્યો છે તે જોઈને આનંદ થાય છે. પરંતુ આપને એક વિનંતી પણ કરું છુ કે પ્રત્યેક વાર્તાની સાથે તે વાર્તાના લેખકનું નામ પણ લખશો. જેથી કરીને તે લેખકની મહેનતને પણ યશ મળે.

Messages: 1 until 15 of 25.
Number of pages: 2
[1] 2Older